ગુજરાત સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ બહાર પાડવામાં આવે છે જેમ કે ખેડૂત યોજના સિનિયર સિટીઝન યોજના પેન્શન યોજના પશુપાલન યોજના શિક્ષણ યોજના સ્કોલરશીપ યોજના જેવી ઘણી બધી યોજનાઓ છે જે સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે અને ઘણા લોકો લાભ પણ મેળવી રહ્યા છે Mari Yojana portal
ઘણા લોકોને એક જ પ્રશ્ન હોય છે કે આ બધી યોજનાઓ અલગ અલગ છે જેમ કે ખેડૂત યોજના પશુપાલન યોજના ટ્રેકટર સહાય યોજના પીએમ કિસાન યોજના વધી યોજના વિધવા સહાય યોજના જેવી ઘણી બધી યોજનાઓ છે તે યોજના લાભ કેવી રીતે મળે ફોર્મ કેવી રીતે ભરવું અને ફોર્મ ભરવા માટે કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડે જેને બધી માહિતી તમને અહીં મળી રહેશે.
સરકારી યોજનામાં ફોર્મ કેવી રીતે ભરવું ?
સૌપ્રથમ તમારે સરકારની કોઈપણ યોજના ફોર્મ ભરવું હોય અથવા તમે યોજનાને પાત્ર છો કે નહીં તે જાણવું હોય તો તમારે બીજે ક્યાંય જવાની જરૂર નથી એપ્લિકેશન અથવા સરકારની ઓફિશિયલ વેબસાઈટ પરથી તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો જેની લીંક તમને નીચે આપેલ છે જેના પરથી તમે જાણી શકો છો.
સરકારી યોજના માટે ડોક્યુમેન્ટ કયા જોઈએ ?
જેમ કે અત્યારે ઘણી બધી યોજના છે વાલી દીકરી યોજના નમો લક્ષ્મી યોજના પીએમ કિસાન યોજના પશુપાલન યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના જે તમામ યોજનામાં ઘણા હોત લોકો હોય છે તેમને ડોક્યુમેન્ટ માટે તકલીફ પડતી હોય છે કે કયા ડોક્યુમેન્ટ જોઈએ તો કોઈપણ યોજનામાં કોમન ડોક્યુમેન્ટ છે જેમ કે આધાર કાર્ડ તમારું પાનકાર્ડ અને રેશનકાર્ડ આ ત્રણની જરૂર હોય છે.
સરકારી યોજના એપ્લિકેશન
તમામ યોજના ની માહિતી કઈ એપ્લિકેશન માં હશે આ પ્રશ્ન બધા લોકોને હોય છે તો તેના માટે અમે તમને એપ્લિકેશનને લિંક આપશો જેના પરથી તમે બધી જ યોજનાઓની માહિતી મેળવી શકો છો જેમ કે ફોર્મ ક્યાં ભરવા અરજી ક્યા કરવી કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે અને અરજી ફોર્મ ક્યાં જમા કરાવું? તમામ માહિતી આ એપ્લિકેશન પર મળી જશે
મારી યોજના પોર્ટલ mari yojana portal gujarat
સરકાર દ્વારા એક પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે જેનું નામ છે મારી યોજના પોર્ટલ આ પોર્ટલ પર તમને બધી યોજનાઓ મળી જશે ફોર્મ ક્યાં ભરવા તેની પણ લીંક મળી જશે.
અરજી કરવા માટે જરૂરી લિંક:
| મારી યોજના પોર્ટલની વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |
| અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |