8મો પગાર પંચ: 3.833 ફિટમેન્ટ ફેક્ટર અને 6% ઈન્ક્રિમેન્ટથી પેન્શનમાં કેટલો વધારો થશે?
8th Pay Commission: 8મા પગાર પંચને લઈને કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનધારકોમાં ચર્ચા ચાલી રહી છે. ખાસ કરીને નવી પેન્શન ગણતરી, ફિટમેન્ટ ફેક્ટર અને વાર્ષિક ઈન્ક્રિમેન્ટને લઈને વિવિધ આંકડાઓ સામે આવી રહ્યા છે. 8th Pay Commission: 3.833 Fitment Factor 6% Increment સ્ટાફ-સાઇડ નેશનલ કાઉન્સિલ (NC-JCM) દ્વારા 8મા પગાર પંચ હેઠળ 3.833 ફિટમેન્ટ ફેક્ટર અને વાર્ષિક … Read more