8મા પગાર પંચ સમક્ષ ₹75 લાખ ગ્રેચ્યુઇટીની માંગ, જાણો કર્મચારીઓ માટે શું છે પ્રસ્તાવ

8th pay commission demand for gratuity 

8th Pay Commission Gratuity Update: કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે 8મા કેન્દ્રીય પગાર પંચ સમક્ષ ગ્રેચ્યુઇટીમાં મોટા ફેરફારની માંગ કરવામાં આવી છે. ખાસ કરીને National Council-Joint Consultative Machinery (NC-JCM) Staff Side દ્વારા નિવૃત્તિ ગ્રેચ્યુઇટીની મહત્તમ મર્યાદા ₹25 લાખથી વધારીને ₹75 લાખ કરવાની ભલામણ કરવામાં આવી છે. 8th pay commission demand for gratuity  મહત્વનું એ … Read more