8th cpc ₹ 72000 basic pay: કર્મચારીઓએ ₹72,000 Minimum Basic Pay અને 4.0 Fitment Factorની માંગ કરી
8th Pay Commissionને લઈને કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સમાં ઉત્સુકતા વધી રહી છે. 8th Central Pay Commission (8th CPC) હાલમાં કર્મચારીઓ, પેન્શનર્સ, યુનિયનો અને અન્ય stakeholders પાસેથી pay structure અંગેના સૂચનો અને માંગણીઓ મેળવી રહ્યું છે. આ દરમિયાન Defence Employees’ Federation Bharatiya Pratiraksha Mazdoor Sangh (BPMS) દ્વારા minimum basic payમાં ચાર ગણો વધારો કરવાની મોટી … Read more