8મું વેતન પંચ: 9 કલાકનો નિયમ છતાં 14-17 કલાકની ડ્યૂટી કેમ? TA-OTના બાકી ચૂકવણીનો મુદ્દો પણ ઉઠ્યો
સરકારી કર્મચારીઓમાં 8મા વેતન પંચ (8th Pay Commission)**ને લઈને માત્ર પગાર અને ભથ્થાં જ નહીં, પરંતુ કામના કલાકો અને ઓવરટાઇમના મુદ્દે પણ ચર્ચા તેજ બની છે. ખાસ કરીને રેલવે કર્મચારીઓની લાંબી ડ્યૂટી, બાકી રહેલા ઓવરટાઇમ (OT) અને ટ્રાવેલ એલાઉન્સ (TA)ની ચુકવણી અંગે કર્મચારી સંગઠને સવાલો ઉઠાવ્યા છે. 8th pay commission ta ot salary hike તાજેતરની … Read more