8th Pay HRA : સરકારી કર્મચારીઓનું HRA વધશે? લેવલ-7 કર્મચારીઓને દર મહિને ₹40,410 સુધી મળી શકે

8th Pay HRA News

8th Pay HRA News: કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે 8મા પગાર પંચને લઈને ચર્ચાઓ તેજ બની રહી છે. નવા પગાર પંચ હેઠળ મૂળભૂત પગારમાં વધારો થાય તો House Rent Allowance (HRA) સહિતના વિવિધ ભથ્થાઓમાં પણ વધારો થઈ શકે છે. ખાસ કરીને X કેટેગરીના શહેરોમાં ફરજ બજાવતા Pay Level-7ના કર્મચારીઓને દર મહિને ₹40,410 સુધી HRA મળવાની સંભાવનાના … Read more