DA વધારાની આ અઠવાડિયે થશે જાહેરાત? કેન્દ્રીય કર્મચારીઓની રાહ ટૂંક સમયમાં પૂરી થઈ શકે
DA Hike News: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સને 8મા પગાર પંચની ભલામણોની જેટલી રાહ છે, એટલી જ રાહ મોંઘવારી ભથ્થું (DA) અને મોંઘવારી રાહત (DR)ને લઈને પણ છે. જુલાઈ 2026થી લાગુ થનારા DA/DRના આગામી વધારાની હજુ સુધી સત્તાવાર જાહેરાત થઈ નથી. હાલમાં કેન્દ્રીય કર્મચારીઓને 60% DA મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં DAને લઈને કર્મચારી સંગઠનો … Read more