EPFOનું મોટું એલાન! હવે સેલરીમાંથી થઈ શકે છે વધુ PF કપાત

epf salary deduction

જો તમારી મન્થલી સેલરી ₹15,000થી ₹25,000ની વચ્ચે છે, તો EPFOના કથિત નવા નિયમથી તમારા માટે મોટો ફેરફાર થઈ શકે છે. જણાવવામાં આવી રહ્યું છે કે EPFOમાં ફરજિયાત કવરેજ માટેની વેતન મર્યાદા ₹15,000થી વધારીને ₹25,000 પ્રતિ મહિના કરવામાં આવી છે. epf salary deduction આ ફેરફારથી લાખો નવા કર્મચારીઓ EPFOના દાયરામાં આવી શકે છે. જોકે, આ અંગેની … Read more